‘મિરેકલ ઓફ માઇન્ડ’ (Miracle of Mind) એપ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે.
|
|
|
|
સદ્ગુરુના માર્ગદર્શન હેઠળ શક્તિશાળી 7 મિનિટના ધ્યાનનો અનુભવ કરો, સાથે જ તમારી રોજિંદી સાધનાને સહાયક બને તેવા સાધનો પણ મેળવો.
|
|
|
|
|
તમારી ધ્યાન સાધનાને વિકસાવો, શૃંખલા જાળવી રાખો, બૅજ મેળવો અને સમયની સાથે તમારી પ્રગતિને ટ્રેક કરો.
|
|
|
|
|
|
|
ધ્યાન કરો. કોઈન્સ કમાઓ. રિડીમ કરો.
|
દરરોજ ધ્યાન કરવા બદલ કોઈન્સ કમાઓ અને તમારી મનપસંદ બ્રાન્ડ્સમાંથી ડિસ્કાઉન્ટ મેળવવા માટે તેને રિડીમ કરો.
|
|
|
|
|
|
|
તમારા મિત્રો અને પરિવારજનોને તમારી સાથે જોડાવા આમંત્રિત કરો, એકબીજાને પ્રોત્સાહિત કરો અને તમારી આંતરિક સુખાકારીની સફર માટે પ્રતિબદ્ધ રહો.
|
|
|
|
|
તમારા ધ્યાનના સત્રોને ડાઉનલોડ કરો અને ઇન્ટરનેટ કનેક્શન વિના પણ તમારી સાધના ચાલુ રાખો.
|
|
|
|
આ 7 મિનિટને તમારી આંતરિક સુખાકારી માટેનું દરરોજનું એક રોકાણ બનાવો.
|
|
|
|
પ્રેમ, પ્રકાશ અને આનંદ સાથે
મિરેકલ ઓફ માઇન્ડ ટીમ
|
|
|
|
|
|
© 2026 Isha Foundation. All rights reserved. Isha Yoga Center, Velliangiri Foothills, Ishana Vihar Post, Coimbatore – 641114
|
|
|
|
|
|